Navigation List

ભારતીય સેના અગ્નિવીર ભરતી 2024

 Join India Army એ અગ્નવીર પોસ્ટ માટે સૂચના પ્રકાશિત કરી છે. વધુ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, ખાલી જગ્યાની વિગતો, કેવી રીતે અરજી કરવી, મહત્વની તારીખો, અરજી ફી, વય મર્યાદા અને અન્ય માહિતી નીચે આપેલ છે. આગામી નોકરીઓ/ભરતી માટે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે MyBharti.in ને ચેક કરતા રહો.

પરીક્ષા વિગતો 

પોસ્ટનું નામ : અગ્નીવિર 

કુલ ખાલી જગ્યા: read notification 

અરજી : Online 

અરજીની છેલ્લી તારીખ: ૨૨/૦૩/૨૦૨૪

જોબ સ્થાન: સમગ્ર ભારતમાં

આર્મી ભરતી ઓફિસ: ARO Jamnagar & ARO Ahemdabad 


ખાલી જગ્યાઓની વિગતો

પોસ્ટનું નામ: અગ્નિવીર

> અગ્નિવીર (જનરલ ડ્યુટી)

> Agniveer (Technical)

> અગ્નિવીર (Office Asst/સ્ટોર કીપર ટેકનિકલ)

> અગ્નિવીર ટ્રેડમેન (10મું પાસ)

> અગ્નિવીર ટ્રેડમેન (8મું પાસ)

ખાલી જગ્યાઓની કુલ સંખ્યા: સૂચના વાંચો


Education Qualification

> અગ્નિવીર (GD) : 10મું પાસ (45% માર્ક્સ)

> અગ્નિવીર (ટેક્નિકલ) : 12મું (નોન મેડિકલ)

> અગ્નિવીર (ટેકનિકલ) : 12મું પાસ + iti

> અગ્નિવીર કારકુન : 12મું પાસ (60% ગુણ)

> અગ્નિવીર (સ્ટોરકીપર) ટેકનિકલ : 12મું પાસ (60% માર્ક)

> અગ્નિવીર ટ્રેડ્સમેન : 10મું પાસ

> અગ્નિવીર ટ્રેડ્સમેન : 8મું પાસ / 10મું પાસ / 12મું પાસ


Please Read Notification for the Education Qualification.


Age Limit

> 17.5 થી 21 વર્ષ

> 01 ઑક્ટો 2003 થી 01 એપ્રિલ 2007 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવાર અરજી કરવા પાત્ર છે.


Application Fee

Please Read Official Notification for the Application Fee and More Details.


Salary (Pay Scale)

As per government rules.

> પ્રથમ વર્ષ ३. 30,000/-

> બીજું વર્ષ ३. 33,000/-

> ત્રીજું વર્ષ ३.36,500/-

> ચોથું વર્ષ ३. 40,000/-


Selection Process

Selection will be based on

> ઓનલાઈન લેખિત પરીક્ષા (CBT)

> શારીરિક પરીક્ષા ટાઇપિંગ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)

> ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન

> તબીબી પરીક્ષા


How to Apply

Interested and Eligible Candidates can Applying Online Through the Official Website and Also Applying Below Apply Online Button.


Important Date

> Starting Date for Online Apply: 13-02- 2024

> Last Date for Online Apply : 22-03-2024


મહત્વપૂર્ણ લિંક

Notification: ARO Jamnagar | ARO Ahemdabad

Apply: Click Here 


નોંધ: ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ફોર્મ ભરતા પહેલા અધિકૃત નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચે, પછી જ તેમનું ફોર્મ ભરો. - આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

www.mybharti.in તરફથી તમને શુભકામનાઓ. આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશ, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ અને સરકારી મહિતી અપડેટ્સ તરત જ જાણવા માટે કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.

Popular Posts

Back To Top