1 . ભારતીય સેના કોલકાતામાં 26થી 29 સપ્ટેમ્બર દરમિયાન ક્યાં મહોત્સવ નું આયોજન કરશે ?
✅ બીજોયા સાંસ્કૃતિક મહોત્સવ
2. દર વર્ષે world Tourism and ક્યારે મનાવવામાં આવે છે?
✅ 27 સપ્ટેમ્બર ( થીમ :: Tourism for Inclusive Growth ...,,1980 થી સંયુક્ત રાષ્ટ્ર ની વિશ્વ પયર્ટન સંગઠન ને 27 સપ્ટેમ્બર નાં રોજ ઉજવવામાં આવે છે)
3 . ખાદી ગ્રામોદ્યોગ આયોગ એ કટક જિલ્લાના ચૌદ્રાર માં ઓડિશામાં નું પ્રથમ ક્યું ઉત્પાદન કેન્દ્ર સ્થાપવાની ઐતિહાસિક પહેલ કરી છે?
✅ તુસાર સિલ્ક યાર્ન
4 . તાજેતર માં કેન્દ્ર સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે પેટન્ટ ફિમાં કેટલા ટકા ઘટાડો કર્યો હતો?
✅ 80 %
5 . તાજેતર માં આવેલા રિપોર્ટ અનુસાર ભારતમાં સૌર ઉર્જા ની સ્થાપિત ક્ષમતા માં ગુજરાત કેટલામાં સ્થાને છે ?
✅ ત્રીજા