Navigation List

Announcement of new assistance scheme for purchase of battery powered two wheeler and three wheeler

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાહનોથી ફેલાતા પ્રદુષણ ને રોકવા માટે બેટરીથી ચાલતા ટુ વ્હિલર એન્ડ થ્રી વ્હિલર ના વાહનોનો ઉપયોગ થાય તે માટે એક નવી જાહેર કરી છે. આ યોજના વિદ્યાર્થીઓ અને સંસ્થાનિક લાભાર્થીઓ માટે છે, ધોરણ 9 થી લઇ ને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ટુ વ્હિલર ખરીદવા પર રૂપિયા 12,000 હજારની સહાય મળશે, તેમજ સંસ્થાનિક લાભાર્થીઓ ને થ્રી વ્હિલર(ઈ-રીક્ષા) ખરીદવા પર રૂપિયા 48,000 હજારની સહાય આપવામાં આવશે.

photo_2020-09-20_12-38-02


આ યોજનાની જાહેરાત CMO ગુજરાતના ઓફિશ્યિલ સોશ્યિલ મીડિયા પર તારીખ 19 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી.

☑️ ઓફિશ્યિલ જાહેરાત : અહીંયા ક્લિક કરો



Popular Posts

Back To Top